*📌ભરૂચ: વાલીયા નાં કોંઢ ગામની નવીનગરી ખાતે સવારે બે કાચા મકાનનાં છાપરાં ધરાશાયી*

 

* ઘટનામાં બાળકો સહીત ચાર લોકોને ઈજા

 

* ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાલીયા આરોગ્ય કેન્દ્ર       ખાતે ખસેડાયા