*મોરબી કેબલ જ દુર્ઘટના મામલો, દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી*
મોરબી કેબલ જ દુર્ઘટના મામલો,આરોપી જયસુખ ભાલોડિયા ઉર્ફે પટેલે જામીન અરજી મૂકી
દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, અગાઉ ગુજરાત હાઇકોર્ટે જામીન આપવા કર્યો હતો ઇનકાર
ઝુલતા બ્રીજની સંચાલન અને સમારકામની જવાબદારી OREVA સંભાળી રહ્યું હતું, OREVA નાં MD છે આરોપી જયસુખ પટેલ
ઘટનાની તપાસ કરનાર SIT નાં રિપોર્ટમાં પણ ગંભીર બેદરકારી આવી હતી સામે,આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે…🖋️