ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન : વડોદરામાં વહેલી સવારે હાર્ટ એટેકથી હાર્દિક પંડ્યાના પિતા હિંમાશું પંડ્યાનું નિધન, કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી રવાના થયો