દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ જાહેર…
શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે વીકેન્ડ કર્ફ્યૂ…
કોરોનાના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય…
જરૂરી સેવાઓ સંબંધિત લોકો અને લગ્નો માટે કર્ફ્યૂ પાસ અપાશે. મોલ, જિમ, સ્પા, ઓડિટોરિયમને બંધ રહેશે