જે વ્યક્તિના કાન પર વાળ હોય છે તેનાથી ખાસ બચીને રહેજો, હોય એવા સ્વાર્થી કે… Sureshvadher

માનવ જીવનમાં ઘણા સવાલો એવા ગૂંચવાયેલા હોય છે જેમા કેટલાક સવાલ તો એવા છે જેનો જવાબ મનુષ્યની પાસે નથી હોતો.. પરંતુ જો તમે તેનો જવાબ મેળવવા માંગો છો તો શાસ્ત્ર એક એવું માધ્યમ છે. જે માનવના દરેક સવાલનો જવાબ આપવામાં સક્ષમ છે. તેના માધ્યમથી તમે તમારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન ખૂબ સહેલાઇથી કરી શકો છો.

– આ શાસ્ત્રોમાંથી એક છે સામુદ્રિક શાસ્ત્ર. જે માનવ અંગોની બનાવાટ દ્વારા વ્યક્તિના સ્વભાવ અંગે જણાવે છે. આજે અમે તમને આ શાસ્ત્રના માધ્યમથી વ્યક્તિના કાન જોઇને તે અંગે તમને જણાવીશું. તો ચાલો જોઇએ કાનના માધ્યમથી કેવો હોય છે વ્યક્તિનો સ્વભાવ.

– જે વ્યક્તિના કાન નીચેથી ગોળ હોય છે તે વ્યક્તિની ધન, વૈભવ, એશ્વર્ય અને સુખ-સુવિધાથી સંપન્ન હોય છે. જે લોકોના કાન મોટી ચામડી વાળ હોય છે તે ઇશ્વરની ભક્તિમાં તેમનુ જીવન વ્યતીત કરે છે.

– જે લોકોના કાન વાંદરા જેવા હોય છે તો તે લોકો લાલચુ , ક્રોધી તેમજ અહંકારી હોય છે. આ લોકોના જીવમનાં સ્થિરતા રહેતી નથી, આ લોકોને હંમેશા જીવનામાં પરેશાની મળશે.

– જે લોકોના કાન પર વાળ હોય છે તે વ્યક્તિ ચતુર, સ્વાર્થી હોય છે. આ વ્યક્તિને ધન કમાવવા માટે ખોટુ બોલે છે. જેના કાન નાના હોય છે તે ધનહીન અને પ્રભાવ હીન હોય છે.

– જે લોકોના કાન કાનપટ્ટીથી જોડાયેલા હોય છે તે તેમની બુદ્ધિથી ઘન કમાણી કરે થાય છે. આવતે સિવાય જે લોકોના વાળ કાન પટ્ટીથી જોડાયેલા હોય તે તેમની બુદ્ધિથી ધન કમાય છે. આવા વ્યક્તિ વ્યવહારકુશળતાનું પ્રતીક હોય છે.

– જે વ્યક્તિના કાન પર લાંબા હોય છે એવા વ્યક્તિનો વ્યવહાર કુશળતાનું પ્રતીક હોય છે.
Sureshvadher