રોડ શો માં ૩૦.૦૦૦ જેટલા ભુદેવ કરવાનો પ્લાન છે …
૧૫.૦૦૦ ભાવનગર જીલ્લા માથી અને ૧૫.૦૦૦ બહાર ના વીસ્તાર માથી …
આ માટે ૨૦૦ જેટલી બસ મુકવાનુ નક્કી કરવુ પડે … નજીક ના તાલુકા જીલ્લા મા મુકવાથી ખર્ચ બચી શકે …
કમીટી નાં બધા મેમ્બર ૫/૭ ફોર વ્હીલ ગાડી નું આયોજન કરે તો ૫૦૦/૭૦૦ ફોર વ્હીલ આરામ થી થઈ જાય … દરેક ટીમ ને એક બસ આપી દઈએ એટલે ભુદેવ આરામ થી થઈ જશે … ૨૫.૦૦૦ થી ૩૦.૦૦૦ નો રોડ શો થાય તો સમાજ નું જોરદાર શક્તી પ્રદર્શન દેખાય .. તા ૨ મે નાં રોજ બપોર ના ૪:૩૦ કલાકે ભાવનગર ના રાજ માર્ગ ઊપર નીકળશે … ૧૦ કીલોમીટર નો માર્ગ છે .. જુદા જુદા ફ્લોટ બનશે … ૭:૩૦ ના ગ્રાઊન્ડ ઊપર પહોચી જશે …
ત્યા સભા થશે … સંગીત ના મહારથી ઓ ગીત સંગીત પીરસશે .. અગ્રણીઓ વકતવ્ય આપશે .. જગતગુરુ શંક્રાચાર્યજી ના હસ્તે દીપ પ્રાગટ્ય થશે … મહીલા ટીમ પ્રથમ મેચ રમી બ્રહમ ખેલ કુંભ ને ખુલ્લો મુકશે …
બહાર ના જીલ્લા ની ટીમ માટે રહેવા તેમજ જમવાની પણ વ્યવસ્થા ઊભી કરવામા આવશે …
૨૮ દીવસ ના આયોજન મા ૧૦ લાખ લોકો બ્રહમ ખેલ કુંભ ની વીઝીટ કરશે … ટુર્નામેન્ટ મા થર્ડ અમ્પાયર નુ ડીસીશન ફાઈનલ રાખવામા આવ્યુ છે ..
ભારત મા આ પ્રકાર ની ટુર્નામેન્ટ પ્રથમવાર રમાય રહી છે …
અધીકારીઓ. લશ્કર મા કામ કરી ચુકેલા જવાન ભાઈઓ . બીઝનેસમેન, સહયોગી નુ સન્માન કરાશે .. ભારત અને રાજ્ય સરકાર માથી જે લાભ મળી શકે છે તેના સ્ટોલ ઊભા કરાશે .. એક લાખ બ્રાહમણ પરીવાર ને તેનો લાભ મળશે .. રાઈટ ટુ ફાઈટ કમીટી બનશે જે કર્મચારી ઊપર થયેલા અન્યાય માટે લડશે … ips ias માટે ગુજરાત માથી ૧૦૦૦ યુવાનો સીલેક્ટ કરાશે જેની જોરદાર ટ્રેનીંગ આપવામા આવશે …
બ્રહમ ખેલ કુંભ શુ છે અને તેનાથી સમાજ ને શુ મળશે તેનો વીચાર પ્રત્યેક ભુદેવ એકવાર જરુર કરે ..
ગુજરાત મા આપણો સમાજ બહોળી સંખ્યામા છે .. ૭૫ લાખ જેટલી આપણી વસ્તી છે … આપણા સમાજ નું સંગઠન જો ગાંધીનગર ની તીજોરી માથી ચાલતુ બંધ થાય તો આપણે ઘણુ જ પરીણામ લક્ષી કામ કરી શકીએ ..
સમાજ મા અનન્ય તાકાત પડેલી છે પણ સમાજ એક નથી થતો એનુ કારણ આપણે સૌ નહી પણ પણ બીજા કોઈ છે .. સમાજ ને આ સમજવુ રહ્યુ .. બ્રહમ ખેલ કુંભ ની સફળતા આ બધા પ્રોબ્લેમ માથી મુક્તી અપાવશે …
ભગવાન ભોળાનાથ ને પાર્થના કરુ છુ કે બ્રહમ ખેલ કુંભ કમીટી ને પુરી તાકાત અર્પે ….
ભાવેશ રાજ્યગુરુ
સ્થાપક
બ્રહમસેના ..