“અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ” ગુજરાત
દ્વારા આયોજિત
✒ *”કલમના સથવારે”* ✒
“21-મહિલા કવિયત્રી અને 10-મહિલા વિશેષ”
🏆”સન્માન સમારંભ-2020″🏆
શ્રી, શ્રીમતી:-……………………………………………..
ભારત દેશના સ્વપ્નદ્રષ્ટા અને લોકલાડીલા પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસના સ્વપ્નને સાકાર કરવાની યોજનાને વધુ વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે “અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ” ગુજરાત દ્વારા 21 કવિયત્રીઓ સહિત 10 મહિલા વિશેષનું સન્માન અને સંમેલન આગામી તા:20/3/2020 ને શુક્રવારના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્યના ખુણે ખુણેથી સાહિત્ય ક્ષેત્રે જોડાયેલ પીઢ અને નવોદિત કવિયત્રીઓ સહિત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે, તેમજ સાંપ્રત સમયની પરિસ્થિતિઓ સામે ઝઝુમતી મહિલાઓને સાહિત્ય સફરની એક નવી દિશા અને નવું પ્લેટફોર્મ પુરું પાડી તેઓની મુંઝવણ ભરી માનસિકતાને બદલવા માટે ગુજરાત ભરમાં સામાજિક અને જાહેર ક્ષેત્રોમાં કાર્યરત જાણીતા એવા વિશેષ મહિલા અગ્રણીઓ દ્વારા મહિલાઓને આત્મવિશ્વાસ પૂર્વક સ્વનિર્ભર બની કલમના સથવારે સાહિત્ય ખેડાણ દ્વારા પ્રોત્સાહન પુરું પાડી યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા શુભાશય સાથે એક વિશિષ્ટ સેમિનાર સહિત કવિયત્રી તેમજ મહિલા વિશેષ વ્યક્તિઓનું ભવ્ય સન્માન સમારંભનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે…
જેમાં પધારવા આપસૌ મહેમાનો, પરિવારજનો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે.
√સન્માનનીય કવિયત્રીશ્રી…
(1)આભાબેન મહેતા-અમદાવાદ.
(2)નીમાબેન વ્યાસ-જેતપુર.
(3)સબાબેન અમરોહી-અમદાવાદ.
(4)રેહાના કાઝી-માંગરોળ.
(5)કલેરાબેન ક્રિશ્ચન-મહેમદાવાદ.
(6)વર્ષાબેન જાની-ભાવનગર.
(7)જશુબેન બકરાણીયા-રાજકોટ.
(8)ઈવાબેન પટેલ-અમદાવાદ.
(9)હાર્દિકાબેન ગઢવી-આદિપુર.
(10)કુસુમબેન કુંડારિયા-જૂનાગઢ.
(11)ઝંખનાબેન વાસાણી-રાજકોટ.
(12)બિંદીયાબેન જાની-ભુજ.
(13)પ્રફુલાબેન અગ્રવાલ-રાજકોટ.
(14)પૂર્વીબેન ભટ્ટ-અમદાવાદ.
(15)પિંકીબેન શાહ-અમદાવાદ.
(16)સૂચિતાબેન ભટ્ટ-અમદાવાદ.
(17)પ્રીતિબેન પટેલ-સુરત.
(18)રિદ્ધિ મહેતા-વિસાવદર.
(19)કુસુમ સોની-અમદાવાદ.
(20)ભૂમિ પંડ્યા-રાજુલા.
(21)ખુશી પંડ્યા-મહેસાણા.
√સન્માનનીય મુખ્ય અતિથિ:-
(1)લીલાબેન અંકોલીયા-અધ્યક્ષશ્રી મહિલા આયોગ ગુજરાત.
(2)વત્સલાબેન પાટીલ-ગુજરાતી-હિન્દી પાર્શ્વ ગાયિકા.
(3)રોમા માણેક-ગુજરાતી-હિન્દી ફિલ્મ એકટ્રેસ.
(4)બીજલબેન પટેલ-મેયરશ્રી અમદાવાદ.
(5)ઉષાબેન રાડા-આઇપીએસ મહિલા પોલીસ અધિકારી.
(6)સુધાબેન ભટ્ટ-પ્રસિદ્ધ લેખિકા અને કોલમિસ્ટ.
√સન્માનનીય મહિલા વિશેષ:-
(1)ભાવનાબેન આઈ.પુરોહિત-ઉપાધ્યક્ષ શરદાગ્રામ સંસ્થા ગુજરાત.
(2)ઇન્દિરાબેન શ્રીમાળી-પ્રસિદ્ધ લોક ગાયિકા.
(3)રૂઝાન ખંભાતા-પ્રસિદ્ધ સમાજ સેવિકા.
(4)શીતલ બારોટ-પ્રસિદ્ધ કલાગુરુ.
(5)મીનાક્ષીબેન ઠાકર-આચાર્યા,પ્રસિદ્ધ સમાજસેવીકા અને પ્રખર પ્રવકતા.
(6)માહનુર શૈયદ-સમાજ સેવક.
√સન્માનનીય અતિથિ વિશેષ:-
(1)ભાર્ગવભાઈ પરીખ-બીબીસી ન્યુઝ એડિટર ઇન ચીફ ગુજરાત.
(2)આઈ.જી.પુરોહિત સાહેબ-અધ્યક્ષશ્રી શરદાગ્રામ સંસ્થા, ગુજરાત.
તારીખ:20/3/2020 શુક્રવાર.
સમય:7:00 થી 11:00 સાંજે.
સ્થળ:આંબેડકર ઓપન એર થિયેટર,
રાણીપ એસ.ટી.ડેપોની બાજુમાં,
રાણીપ, અમદાવાદ.
નિમંત્રક:-
અધ્યક્ષ:-ડૉ.કેતન એમ.પંડ્યા.
ઉપાધ્યક્ષ:- નીતાબેન કે.શાહ.
અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ ગુજરાત.