મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર રચ્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા. ઠાકરે પિતા-પુત્રની પીએમ સાથેની મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત બતાવાઇ રહી છે.
Related Posts
ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા
*🗯️BREAKING* *📌ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા…* ચાર લોકોનાં દરિયામાં ડૂબી જતાં મોત…
કોરોનાયુગમાં પરિવારની સંભાળ પણ આધુનિક વાસવદત્તાઓ જ રાખે છે
સરળ શબ્દોમાં આ નાટક સમજો… એક હતો રાજા. એનું નામ ઉદયન. આ ઉદયન નાનકડા વત્સ દેશનો રાજા. એક દિવસ અવન્તિ…
જીવનનો અંત કાંઈ બધા કારણોનું પૂર્ણવિરામ નથી.”
જીવનનો અંત કાંઈ બધા કારણોનું પૂર્ણવિરામ નથી.” એક વાત કરું છું એની જે દુઃખોને પણ દોસ્ત ગણી જીવવાનો રસ્તો બનાવે…
