આવતીકાલ થી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમા ફેરફાર. વાંચો શું હશે સમય.

 

 

જીએનએ અંબાજી: આવતીકાલ થી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમા ફેરફાર થનાર છે.

દિવસ મા ત્રણ વાર માતાજી ની આરતી થશે. ઋતુ પ્રમાણે સૂર્યદય અને સૂર્યાસ્ત ના સમયમાં ફેરફાર હોવાના કારણે મંદિર નો સમય બદલાયો છે.

 

આરતીનો સમય

 

સવારે આરતી – ૦૭:૦૦ થી ૦૭: ૩૦

 

સવારે દર્શન ૦૭: ૩૦ થી ૧૦:૪૫

 

રાજભોગ આરતી ૧૨: ૩૦ થી ૦૧:૦૦

 

દર્શન બપોરે ૦૧ ૦૦ થી ૦૪: ૩૦

 

આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭: ૩૦

 

દર્શન સાંજે ૦૭: ૩૦ થી ૦૯ : ૦૦

 

૨૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૬/૨૦૨૩ સુધી માતાજીનો અન્નકટ થઈ શકશે નહી