*📌જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ટ્રક પર આતંકી હુમલામાં મોટો ખુલાસો*

આતંકીઓએ હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો- IB ‘હુમલામાં 7 આતંકીઓની સંડોવણીની માહિતી મળી’ ‘પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે હુમલાની જવાબદારી લીધી’ માહિતી હુમલામાં 7 આતંકવાદીઓની સંડોવણીની માહિતી મળી હતી ‘આતંકવાદીઓએ ટ્રક પર લગભગ 36 રાઉન્ડ ફાયરિંગ કર્યું 2000 કમાન્ડોએ ઓપરેશન શરૂ કર્યું

#ICMNEWS