*📌યમુનાએ વગાડી ફરીથી ખતરાની ઘંટડી*
🔸દિલ્હીમાં ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે, પહાડો પર ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે
સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ની વેબસાઈટ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર બપોરે 3 વાગ્યે નદીનું પાણીનું સ્તર 203.48 મીટર હતું અને તે વધુ વધી રહ્યું છે. બુધવાર સુધી પાણીનાં સ્તરમાં વધુ વધારો જોવા મળી શકે છે.