*મારું સમન્સ નીકળે તો જીતુ વાધાણીનું પણ સમન્સ નીકળે: યુવરાજ સિંહ જાડેજા*

જીતુ વાધાણી, અસિત વોરા, અવધેશ પટેલ, અવિનાશ પટેલના નામ આપ્યા. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો તેવું યુવરાજસિંહે જણાવ્યું

 

30 નામનું કવર તેઓ સબમિટ કરશે પછી નામ બહાર આવશે. મેં વર્તમાન ગૃહરાજ્યમાંત્રીને પણ પુરાવા આપ્યા છે

 

ડમીકાંડને દબાવવા માટે પ્રયાસ કરાઇ રહ્યાં છેઃ યુવરાજસિંહ

 

ભાવનગરમાં યુવરાજસિંહ ભીડ ભંજન મહાદેવના દર્શન કર્યા