*રાજકોટનાં પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીના બગલ માંથી લાખોની ચોરી*
રાજકોટ શહેરના પોસ વિસ્તારમાં ચોરી થતા પોલીસ તંત્ર થયું દોડતું
રાજકોટ ના રૈયા રોડ પર શિવાજી પાર્કમાં જીજ્ઞા નામના મકાનમાં રૂ.19 લાખના સોનાના ઘરેણાની ચોરી.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હાલાર વિભાગ- મોટી નાત નાં પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સોલંકી ના બંગલા માંથી ધોરા દિવસે ચોરી થતા ચકચાર મચી
આવતીકાલે સમાજના ભવન બનાવવા માટે મળવાની હતી, ગોવિંદભાઈ ના બંગલામાં આગેવાનોની મીટીંગ મળવાની હતી
ચોરીના બનાવને લઈને સ્થાનિક પોલીસ ડોગ સ્કોડ સહિત નો ઉચ્ચ પોલીસ કાફલો તપાસ માં જોતરાયો છે….🖋️