*કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્યએ વધાર્યું સસ્પેન્સ*

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી