શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ.સેન્સેક્સમાં 535, નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો.

શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ.સેન્સેક્સમાં 535, નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો.સતત ચાર દિવસથી ઘટાડો USA સરકારે રાહત પેકેજનો અમલ ન કરતા દુનિયાના બજારો તૂટ્યા.સોમવારે બજેટ હોવાથી પણ માર્કેટમાં અવઢવ.બજેટમાં રાહત નહિ અપાય તો હજુ માર્કેટ ઘટશે