બ્રેકીંગ ન્યૂઝ
ગુગલનું સર્વર થયું ડાઉન
ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ
ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ
યુ ટ્યૂબની સેવાઓ પણ ખોરવાઇ
ગુગલ પેની પણ સેવા હાલ ખોરવાઇ
Related Posts
રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા
રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા સમગ્ર ભારતવર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના યશસ્વી નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે…
ગુજરાત સરકારે કરી 77 IAS અધિકારીઓની બદલી
સુરત જિલ્લા કલેક્ટર ડો ધવલ પટેલની ગાંધીનગર બદલી
ગુજરાત સરકારે કરી 77 IAS અધિકારીઓની બદલીસુરત જિલ્લા કલેક્ટર ડો ધવલ પટેલની ગાંધીનગર બદલીડો ધવલ પટેલને ગાંધીનગર મનપા કમિશ્નર બનાવાયા
જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યારે ગુજરાતના રજવાડી શહેર જામનગરમાં શિવરાત્રી મહાપર્વ ને લઇ ભવ્ય શાનદાર સરઘસનું આયોજન કરવામાં આવ્યું.
*GNA NEWS: જામનગરમાં શિવરાત્રી મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભવ્ય સરઘસનું આયોજન કરાયું. જામનગર: શિવરાત્રી નો મહાપર્વ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં…