માનવ સેવા ફાઉન્ડેશન સહયોગથી લિપ્રેસી સંસ્થાના ૧૨૦ કરતા વધુ પરિવારો ને સાંજ નું ભોજન જમાડવામાં આવ્યું
આજ રોજ અમદાવાદ ના દાણીલીમડા વિસ્તાર માં લેપરેસી સંસ્થા માં મંગલમય કમળાબા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતી કૌશિકા પરમાર અને Equitas Trust ના CSR Manager Milan Vaghela તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા ના સહયોગથી લિપ્રેસી સંસ્થાના ૧૨૦ કરતા વધુ પરિવારો ને સાંજ નું ભોજન જમાડવામાં આવ્યું.
આ આયોજન માં દાણીલીમડા પોલીસે સ્ટેશન ના SHE ટીમ ના ઇન્ચાર્જ સાઈન બેન અને તેમની ટીમે ખુબજ સાથ સહકાર આપ્યો તથા મંગલમય કમળાબા ચેરીટેબલ ટ્રસ્ટ ના કૌશિકા પરમાર અને Equitas Trust ના મિલન વાઘેલા તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન નાં પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા ના સહયોગથી આયોજન સફળ બનાવવામાં આવ્યું.