📌રાજકોટમાં 3:21 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો

 

રિક્ટર સ્કેલ પર 4.3ની તિવ્રતા નોંધાઈ

 

જોકે, ભૂકંપના પગલે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.