*હિંમતનગર સિવિલ‌ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દીને ધક્કે ચડાવાયો, એડમિટ કરવાની ના પાડી*

હિંમતનગર સિવિલ‌ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દીને ધક્કે ચડાવાયો હતો. ભિલોડાના યુવાનને કોરોનાની શંકા જતા હિંમતનગર સારવાર માટે મોકલાયો હતો. હિંમતનગર સિવિલ‌ સ્ટાફ તેને એડમિટ કરવા તૈયાર નથી. દર્દીએ વીડીયો બનાવી પોતાની વ્યથા સોશીયલ‌ મીડીયામાં વાઇરલ કર્યો હતો