બાબરા માં શ્રી સ્વામિનારાયણ મંદિર મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજ બોર્ડ ના તાબા નુ શ્રી સ્વામિનારાયણ મંદિર બાબરા માં તા 21/02/2023 થી 27/02/2023 સુધી દિન – 7 સત્સંગી જીવન સપ્તાહ પારાયણ નુ આયોજન કરવામાં આવેલું
આ ઉત્સવના પ્રેરક સતગુરુ શ્રી ભક્તિસંભ્યદાસજી સ્વામી તથા કોઠારી શ્રી ધર્મવાલભ સ્વામી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
આ સપ્તાહ ના વક્તા પદે શાસ્ત્રી શ્રી હરિસ્વરૂપ સ્વામી તથા શાસ્ત્રીશ્રી સર્વમંગલદાસજી સ્વામી એ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરિત્રો થી ભરપુર ગ્રંથ રાજ સત્સંગી જીવન ની કમ સંગીત સાથે રસમય સુમધુર શૈલીમાં કરી
તા21/02/2023 ના રોજ મુખ્ય યજમાન ના ઘરેથી પોથી યાત્રા નીકળી ને વડીલ સંતોની હાજરી માં કથા સ્થળે પહોંચી
આ ઉત્સવમાં તા.22/02/2023 થી 23/02/2023 દિન -1
યજ્ઞ કરવામાં આવ્યો તા.22/02/2023 ના રોજ મંદિર માં પ્રતિષ્ઠિત ધનાર દેવો ની નગર યાત્રા બાબરા ની મુખ્ય બજારો માં નીકળી
તા.23/02/2023 ને ગુરુવારના રોજ સવારે 8:15
કલાકે સ્વામીનારાયણ સંપ્રદાય ના ધર્મ ધુર ધર વડતાલ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીથાધી પતિ 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વરદ હસ્તે દેવોની પ્રતિષ્ઠિત કરવામાં આવી તેમજ યજ્ઞ ની પૂણૉહુતિ કરવામાં આવી તથા ઠાકોરજી ને અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો.
આ મોહિત્સવ કથા પારાયાન અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ ગાદી પટ્ટા ભિષેક રાસોત્સવ વગર ઉત્સવો ઉજવવામાં આવ્યા
આ મહો ત્સવમાં સંપ્રદાય ના વડીલ વક્તા સંતો ની વ્યાખ્યાન માળા ગોઠવવામાં આવી જેમાં સરધાર થી શ્રી નિત્યસ્વરૂપ સ્વામી બગસરા થી શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામી વેડ રોડ મંદિર સુરત થી પ્રભુચરણદાસજી સ્વામી ગઠપુર મંદિર નાં ચેરમેન શ્રી હરી જીવનદાસ સ્વામી ,જસદણ થી ધર્મ નંદનદાસજી સ્વામી અમરેલી થી શુક્ર સ્વરૂપ દાસજી સ્વામી એ ત્યાખ્યન માળા કરીને શ્રોતા ઓ ને મુગ્ધ કરી દીધા હતા
આ મહોત્સવ ની સાથે સાથે મહિલા મંચ, બાલમંચ સકોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યસન મુક્તિ અભિયાન પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ ઉત્સવમાં સપ્રદાય ના વડીલ પધારેલા જેમાં ગઢપુર બોર્ડ ના સલાહકાર શ્રી ભાનુંપ્રકશદાસજીસ્વામી દ્વારકાથી માધવસ્વામી ગઢપુર થી ભક્તિપ્રિયસ્વામી ઢસા થી ધર્મવિહારી સ્વામી સુરત થી શ્વેટવૈકુંડસ્વામી પી.પી.સ્વામી ગઢપુરથી વિરક્ત સ્વરૂપ સ્વામી વગેરે સંતો પધારી દર્શન સત્સંગ નો લાભ આપ્યો.
આ ઉત્સવમાં ધામ ધામ થી સંખ્યોગી માતાઓ બહેનો એ પધારીને મહિતા સત્સંગ પાંખનું પોષણ કાર્ય હતું.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા