*કરજણ: જિલ્લા LCB પોલીસને મળી મોટી સફળતા*
🔸 ભરથાણા ટોલનાકા પાસેથી મોટી માત્રામાં વિદેશી શરાબ નો જથ્થો ઝડપાયો
🔸 બંધ બોડી નાં આઇસર ગાડીમાં લઈ જવાતો હતો વિદેશી શરાબ નો જથ્થો
🔸 ઇલેક્ટ્રોનિક સર સમાન ભરેલ હોય તેવા ખોટા બીલ, બિલટી મળી આવ્યા
🔸 જિલ્લા એલ.સી.બી.એ વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડ્યો વિદેશી શરાબ
🔸 વિદેશી શરાબ સાથે 1 ઈસમ ઝડપાયો
🔸 વિદેશી શરાબ,બે મોબાઈલ અને 1 આઇસર ગાડી મળી કુલ રૂપિયા 58,15,800 નો મુદ્દામાલ કર્યો કબ્જે.