*ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી*

 

આગામી 5 દિવસમાં તાપમાનમાં રહેશે ઉતાર-ચડાવ

 

ઉત્તર-પૂર્વીય પવનોને કારણે ઠંડીમાં સામાન્ય વધારો

 

અમદાવાદમાં 24 કલાકમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું.