*મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર ધરાશાયી*

મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે