*સુરતમાં ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર લાંચ લેતા ઝડપાયા 10 લાખ પગાર છતાં દોઢ લાખની લાંચ*

એસીબીનો સપાટો, ડેપ્યુટી ટાઉન પ્લાનર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા
સુરતમાં ફરી એક વખત એસીબીએ સપાટો બોલાવ્યો છે અને લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે ફરિયાદી પાસે દોઢ લાખની લાંચ માંગી હતી. અને તેઓ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે.લાંચિયાનો વટ તો જુઓ, હું ફોન કરૂ એટલે તરત જ રૂપિયા આપી જવાનું