*ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા સંગઠન ના પડઘા પડ્યા*.

*સોમવારે બપોરે ૧૨.૦૦ ના ટકોરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદન* *આપવાનું આદેશ હતો તેના ૧૧ ક્લાક પહેલા તમામ પત્રરકારોની માફી* *માંગતો વિડિયો વાયલર થતા પત્રકાર એકતા સંગઠને કાર્યક્ર્મ મોફુક* *રાખવા આદેશ જારી કર્યું* કે, કરુનેશ ભાઈએ હિરેન મહેતા સિવાયના તમામ પત્રકારો ખાસ નાના પત્રકારો કે જેના માટે તેઓએ ખૂબ ટીકા કરી હતી તે તમામની માફી માંગતો વિડિયો આપણા જ પત્રકાર મારફતે અગાઉ થયેલ ચર્ચા મુજબ મોકલી માફી માંગી છે.એમણે માત્ર હિરેન મહેતા જેવા વ્યક્તિ માટે રોષ હતો તેવું સ્વીકારી બાકીના તમામ પત્રકારો ની માફી માંગી છે.આપણી વાત નો સ્વીકાર કર્યો છે ત્યારે આપણે સોમવારનું એલાન પરત ખેંચીએ છીએ.પત્રકાર એકતા સંગઠન અધ્યક્ષશ્રી