અમદાવાદમાં નીકળશે 144મી રથયાત્રા
રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવાશે
ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે
CM અને DyCM પહિંદવિધિમાં હાજર રહેશે
કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રા નીકળશે
દર્શનાર્થીઓને પ્રવેશ નહીં અપાય
માત્ર પાંચ વાહનોને જ પરવાનગી
રથયાત્રામાં આ વખતે પ્રસાદ વિતરણ નહીં થાય
રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી