*પરિવારની હત્યા કે આત્મહત્યા ?*
USમાં ગુજરાતી પટેલ ડોક્ટરે ટેસ્લા કાર પરિવાર સાથે 250 ફૂટ નીચે ખીણમાં પાડી
જાણીજોઈને ખીણમાં કાર નાખવા બદલ ધરપકડ કરાઈ
પત્ની અને બંને બાળકો સહિત ચારેય બચી ગયા પણ પોલીસે હત્યાના પ્રયાસ અને બાળકોની નિષ્કાળજી કરવા બદલ કેસ કર્યો.