કચ્છ ના ભચાઉ તાલુકા ના વાઢિંયા ગામ ની પાસે નિલ ગાયો ને મારનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ની ઉઠી માંગ
જીવદયાપ્રેમી ઓની મહેનત એળે ગઈ સારવાર પહેલાજ નીલગાય નુ મોત
કચ્છ ના ભચાઉ તાલુકાના વાઢિંયા ગામ ની પાસે આવેલ ભુતેશ્ર્વર મહાદેવ ના મંદીર ની બાજુમાં તળાવ માં નીલ ગાય ને ઘાયલ કરેલ હોવાથી પગ માં ફેચ્ચર જેવી ઇજાઓ જોવા મળી મળતી માહિતી પ્રમાણે આ ધટના કોઈ અજાણ્યા શખ્શો દ્વારા કરવામા આવી હોય તેવુ જાણવા મળ્યુ હતું.
નીલ ગાય ની ધટના ની જાણ થતા વાઢિંયા તથા લગધીરગઢ ના યુવાનો વશરામ રબારી
માવજી પટેલ, જયદેવ મારાજ, નાગજી રબારી , દિનેશ કોળી, ભગા કોળી
સુરેશ કોળી , હરિ આહીર, રમેશ સાધુ, જયસુખ ગૌપ્રેમીએ ભચાઉ પાજરાપોર મા મોકલવામા આવી હતી પંરતુ ત્યા પોચે તેથી પહેલા જ નીલ ગાય પોતાનો દંમ તોડ્યો હતો
આવી ધટના પહેલા પણ કચ્છ મા જોવા મળી રહે છે તો આવી ધટના બંધ થાય એવી લોકો ની તંત્ર પાસે માગ ઉઠી છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ
[07/01, 16:31] +91 97254 14362: 💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા લખમણભાઇ ભારાઇના રસ્તામાં ક્યાંય પડી ગયેલ ૪૧,૫૦૦/- રોકડ રૂપીયાનુ બંડલ ફ્ક્ત ૩ કલાકમાં જ નેત્રમ શાખા તથા જૂનાગઢ તાલુકા પોલીસ દ્રારા શોધી કાઢેલ._*
💫 _અરજદાર લખમણભાઇ ભારાઇ દોલતપરા જૂનાગઢ ખાતે રહેતા હોય અને વ્યવસાયે માલધારી હોય અને મહેનત મજુરી કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ગુજારતા હોય. લખમણભાઇ ઝાંઝરડા ગામ તરફ જતા હોય અને રસ્તામાં પોતાના ખીસ્સામાં રાખેલ ૪૧,૫૦૦/- રોકડ રૂપીયાનુ બંડલ ક્યાંય પડી ગયેલ. તેઓ ઢોરના ખોરાક માટેનો ભુકો ખરીદવા જતા હોય અને આ રૂપીયાનુ બંડલ રસ્તામાં ક્યાંય પડી જતા તેઓ વ્યથીત થઇ ગયેલ હતા, અને ચીંતામાં સરી પડી ગયેલ હતા અને પોતાના પરીવારના સભ્ય સમાન ઢોરને શુ ખવડાવશે ? તેની ચીંતામાં સરી પડી ગયેલ હતા. તેમણે આ બાબતની જાણ જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પી.એસ.આઇ. એસ.એ.ગઢવી ને કરતા પી.એસ.આઇ. એસ.એ.ગઢવી દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા અને જૂનાગઢ તાલુકા પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _*જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
💫 _જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના પી.એસ.આઇ. એસ.એ.ગઢવી, પો.કોન્સ. જેતાભાઇ દીવરાણીયા, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. વીપુલભાઇ બડવા, હાર્દિકભાઇ સીસોદીયા, પાયલબેન વકાતર સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી લખમણભાઇ ભારાઇ જે રસ્તેથી પસાર થયેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચકાસેલ. જે ફૂટેજ ચેક કરતા સમય દરમ્યાન લખમણભાઇના ખીસ્સામાંથી રૂપીયાનુ બંડલ પડતુ નજરે પડેલ અને કોઇ ટુ વ્હીલ ચાલક દ્રારા આ રોકડ રૂપીયાનુ બંડલ લઇ લીધાનુ ધ્યાને આવેલ._
💫 _નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિની CCTV ફૂટેજ આધારે વિગતવાર માહિતી ચેક કરતા તે વ્યક્તિનો સ્પષ્ટ ચહેરો અને ટુ વ્હીલના રજી. નંબર શોધી કાઢેલ હતો. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિને શોધી કાઢેલ. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટાફ દ્રારા તે વ્ય્કતિને પૂછ પરછ કરતા ૪૧,૫૦૦/- રોકડ રૂપીયાનુ બંડલ પોતાની પાસે હોવાનુ જણાવેલ. આજના જમાનામાં લોકો પોતાને કોઇની વસ્તુ મળે તો પ્રામાણીકતાથી પરત કરી દેતા હોય છે, જેથી જુનાગઢ તાલુકા પોલીસ દ્રારા તેમને ઠપકો પ્ણ આપવામાં આવેલ હતો._
💫 _લખમણભાઇ ભારાઇનુ રૂ. ૪૧,૫૦૦/- રોકડ રકમનુ બંડલ પોલીસ દ્રારા ફક્ત ૩ કલાકમાં જ શોધી સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને લખમણભાઇ દ્રારા જૂનાગઢ તાલુકા પોલીસ તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો…._
💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને જૂનાગઢ તાલુકા પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા લખમણભાઇ ના ૪૧,૫૦૦/- રોકડ રૂપીયાનુ બંડલ ફક્ત ૩ કલાકમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી *“પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_