*મુન્દ્રા પોર્ટ નજીકની ખાનગી જેટી પર મોટુ જહાજ નમી ગયુ*
*વિદેશથી કન્ટેનર લઇ આવેલા જહાજને થયું નુકશાન*
*મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ પર બની ધટના*
*કન્ટેનર લોડીગ-અનલોડીંગ કરવા સમયે જહાજ એક તરફ નમી ગયુ*
*અકસ્માતને પગલે અનેક કન્ટેનર દરિયામા ગરકાવ થયા*