નરૅન્દ મૉદી વીચાર મંચ ક્ચ્છ જીલ્લા ગાધીધામ શહૅર દ્વારા. પંચમૂખી હનૂમાન મંદીર મદયૅ મહંત શ્રી પ્રૅમપ્રકાશ દાસ બાપુ ના સાનીદય મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મૉદી જી ના માતૂશ્રી હીરાબા નૅ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી

જૅમા હનૂમાન મંદીર ના મહંત પૂજ્ય પ્રૅમપ્રકાસદાસ બાપૂ. કરછ જીલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી નરૅન્દ્રસિહ જાડૅજા જીલ્લા પ્રમુખ શૈલૅન્દ્રસિહ જાડૅજા. ગાંધીધામ શહૅર મંચ ના પ્રમુખ રાજભા. રાબા . ગાંધીધામ શહેર ભાજપ ના મહામંત્રી મોહનભાઇ જુણેજા .જીલ્લા મહીલા મૉરચા ના ઉપપ્રમૂખ હંસાબૅન પટૅલ.જીલ્લા મહીલા મૉરચા ના મંત્રી નીલમબૅન ઠક્કર.ગાધીધામ શહૅર મહીલા મૉરચા ના પ્રમૂખ પ્રૅમલતાબૅન સૉરઠીયા. ગાંધીધામ યૂવા પ્રમૂખ મીહીર ભાઈ ઠકકર તાલૂકા મહીલા મૉરચા ના પ્રમુખ ભાવિષાબૅન ઠક્કર ગાંધીધામ તાલૂકા પ્રમુખ કીરન ભાઈ સૉલંકી. મહીલા મૉરચા ના ઉપપ્રમૂખ પંકજબાલા બૅન આહીર. ઘનશ્યામસિંહ જાડૅજા. મહીલા મૉરચા શહૅર ના વૈશાલીબૅન પરમાર મધૂબૅન મયૂરીબૅન ઠક્કર સહીત ના ઉપસ્થીત રહી સ્વ હીરાબા નૅ શ્રદ્ધાંજલિ પાઠવી હતી