અમદાવાદ
નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ
સવારે ફાયર વિભાગને કરી જાણ.
ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી
આગમાં પતી પત્નીના મોત
પતી પત્ની ગાર્ડમાં ફરજ બજાવતા હતા તેવી પ્રાથમિક માહિતી
ફાયર વિભાગે વધુ કામગીરી હાથ ધરી