ભચાઉ ખાતે જયભાઈ વસાવડાનું *અધૂરા નહિ પણ મધુરા બનીએ*’ વિષય પર પ્રેરક વક્તવ્ય, ‘સુલેહ પ્રોડક્શન’નાં આયોજન હેઠળ ખુબ સરસ સફળ કાર્યકમ યોજાયો
ભચાઉ ની લેવા પાટીદાર બોર્ડિંગ હોલ ખાતે આયોજન કરાયું હતું
આ પ્રસંગે રાપર ના નવનિયુક્ત ધારાસભ્યશ્રી વિરેન્દ્ર સિંહ જાડેજા નું આયોજકો દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું નગરપાલિકા ના પ્રમુખ શ્રી કલાબેન જોષી વાધજીભાઇ છાંગા ભરતસિંહ જાડેજા ભરતભાઈ કાવત્રા અશોકસિંહ ઝાલા અલ્પેશભાઈ પ્રજાપતિ નરેન્દ્રદાન ગઢવી ઇશ્વરભાઇ ઓઝા અરજણભાઇ આડેસરા દેવેન્દ્રભાઈ ઠક્કર જનકસિહ જાડેજા તથા મુંબઈ ઓસવાળ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન તથા આયોજન અમુતભાઇ નીશર દ્વારા કરાયું હતું
આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ની ઉપસ્થિતિ રહી હતી