CBSE ધોરણ 10- 12 ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

 

પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી થશે શરૂ

 

કોરોના પછી પ્રથમ વખત સો ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષા

 

ધોરણ 10 નું છેલ્લું પેપર 21મી માર્ચ અને ધોરણ 12 નું છેલ્લું પેપર 5 એપ્રિલના રોજ લેવાશે.

#education #icmnews