એક કલાકમાં ભૂકંપના બે ઝટકાથી ધણધણી ઉઠ્યું નેપાળ :

રિક્ટર સ્કેલ પર 4.7 અને 5.3ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા :

આજ બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા.