પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાની તબિયત સુધારા પર

યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરાયુ

સવારથી હોસ્પિટલમા દાખલ છે હિરાબા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ ગુજરાત આવે તેવી શક્યતા