ધાનપુરમાં મહિલાને નગ્ન કરી વીડિયો વાયરલ નો મામલો…..

દાહોદ બ્રેકિંગ

ધાનપુરમાં મહિલાને નગ્ન કરી વીડિયો વાયરલ નો મામલો…..

આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા

ધાનપુર કોર્ટ માં 11 આરોપીને પોલીસે રજૂ કર્યા

પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા

વધુ પાંચ આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ