*વલસાડ ના ઉદવાડા રેલ્વે ફાટક નજીક કેમિકલ ભરેલા ટેન્કર માં લાગી આગ.*

વહેલી સવારે લાગી આગ🔥

 

જ્વલનશીલ પ્રવાહી લઇ જઇ રહ્યું હતું

ફાયર ટેન્ડરો એ આગ પર કાબૂ મેળવ્યો