રિઝર્વ બેંકે ફરી વધાર્યો 0.50 ટકા રેપો રેટ

મોંઘી થશે લોન-વધશે તમારી EMI

હવે રેપો રેટ 0.50 ટકા વધીને 4.90 ટકા થઈ ગયો.