# મુખ્ય સમાચાર #

✒️ *સંજીવ રાજપૂત-CEO*

*GNA NEWS* આજે પીએમ મોદી જામનગર, રાજકોટ, અંજાર અને પાલીતાણામાં 4 વિજય સંકલ્પ સંમેલનને સંબોધશે.

*GNA NEWS* આજે અમિત શાહ 4 સભાને કરશે. ખેરાલુ, સાવલી ભિલોડા અને અમદાવાદના નારાણપુરામાં સભાને સંબોધશે.

*GNA NEWS* આજે ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ બહુચરાજીમાં કરશે રોડ શો.

*GNA NEWS* આજે સ્મૃતિ ઈરાની મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં મહિલા મોરચા સંમેલનમાં આપશે હાજરી.

*GNA NEWS* આજે અસમના સીએમ હિમંતા બીશ્વા અમદાવાદ અને વિરમગામમાં કરશે ચૂંટણી પ્રચાર.

*GNA NEWS* આજે રવીન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપસિંહ વાઘેલા દ્વારા નર્મદાના ડેડીયાપાડામાં જનસભા અને રોડશો.

*GNA NEWS* આજે પુરષોતમ રૂપાલા મોરબી, કુંકાવાવ, અમરેલીમાં કરશે જનસભા.

*GNA NEWS* આજે મલ્લિકા અર્જુન ખડગે ગુજરાતના મહેસાણા અને અમદાવાદમાં સભાને સંબોધશે.

*GNA NEWS* આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાનમાં. અશોક ગેહલોત, રઘુ શર્મા, જગદીશ ઠાકોર કરશે પ્રચાર.

*GNA NEWS* ચૂંટણી પંચ દ્વારા અશક્ત અને દિવ્યાંગ મતદાતાના ઘેર જઇ મતદાન કરાવવાની નવી પહેલ. કવરેજ માટે સવારે 10 વાગે 5/50, ઇન્દિરા નગર, અમરાઈવાડી ખાતે.

*GNA NEWS* મતદાનના આગળના દિવસે અને મતદાન દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિત થયા વિનાની જાહેરાતો પર પ્રતિબંધ.

*GNA NEWS* પીએમની હત્યા કરવાનો ઈમેલ કરનારને ગુજરાત ATS દ્વારા યુપીના બદાયુંથી ઝડપી લેવાયો.

*GNA NEWS* આજે જામનગર ખાતે પીએમની સભાને લઈ લાલપુરથી ખંભાળિયા બાયપાસ રોડ 4 કલાક બંધ .

*GNA NEWS* જામનગરમાં કેજરીવાલનો રોડ શો. લોકોની મોટી સંખ્યમાં ઉપસ્થિતીથી રાજકીય માહોલ ગરમાયો. મહિલાઓને દર મહિને 1 હજાર અને વીજળી મફત આપવાનું આપ્યું વચન.

*GNA NEWS* 8મી એ જામનગર હરિયા કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ.