*INDIA CRIME MIRROR NEWS FLASH⚡*
*ગુજરાત ઇલેક્શન*
*☘️ભરૂચના આમોદમાં કોંગ્રેસની સભામાં મારામારી થતાં એક વ્યક્તિને ઈજા*
જંબુસર બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીની સભામાં થઇ હતી મારામારી
સંજય સોલંકી સભા છોડવા મજબૂર બન્યા
*☘️વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનો પ્રચાર તેજ*
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 3 જિલ્લામાં 4 જનસભાને કરશે સંબોધન
*☘️પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ*
ભાવનગરમાં જે. પી. નડ્ડાનો રોડ શૉ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની માંડવી અને ગાંધીધામમાં કરશે ચૂંટણી પ્રચાર
પરેશ રાવલની સાવરકુંડલામાં સભા
*☘️PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે*
1 અને 2 ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન
છોટા ઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં સભા, 2 ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શૉનું આયોજન
*☘️ટેરર ફંડિંગઃ દિલ્હી-NCR, રાજસ્થાન, પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 20 ઠેકાણાઓ પર NIAના દરોડા*