મોરબી દૂર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ તેનો પણ સરકાર જવાબ આપે
મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી તેનો હાઈકોર્ટે માગ્યો ખુલાસો.
જુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર
સ્પષ્ટ જવાબ આપે તેવો હાઈકોર્ટ હુકમ
ચીફ ઓફીસર સામે શું પગલા લીધા તેનો પણ સરકાર જવાબ આપે
કોઈ પણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું
દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરીજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે તેનો પણ સરકાર જવાબ આપે
આવતીકાલે થશે વધુ સુનાવણી.
#morbi #ICMNEWS #news