*દાહોદ જીલ્લાના ઝાલોદ ની ધાવડીયા ચેકપોસ્ટ પાસેથી બોલેરો

એમ્બ્યુલન્સ ગાડી માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો

જથ્થો સહિત ગાડી મળીને કુલ રૂપિયા 5,00,372/- નો મુદ્દામાલ

પોલીસે ઝડપી લીધો હતો*