આજના મુખ્ય સમાચાર

 

* 75 વર્ષથી ઉપરના, ધારાસભ્યોના સંબંધીને ટિકિટ નહિ: ભાજપની જાહેરાત

* ધારાસભ્યમાં નહીં ચાલે 75 વર્ષથી વધુ ઉંમરના હશે

* રાજકોટની દક્ષિણ બેઠક પર ખોડલધામે શરૂ કર્યું લોબીંગ!

* પ્રધાનમંત્રી પદ માટે 75 થી વધારે હશે તો ચાલશે

* આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું

* કાલુપુર રેલવે સ્ટેશન પર સાઈડ કોર્નર પર છત નો અમુક ભાગ        તૂટી પડ્યો.

* ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા અંગે જયનારાયણ         વ્યાસે ખુલાસો

 

#ICMNEWS #news #GujaratiNews