સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વેટિક ગેલેરી રામભરોસે
દરરોજ 3 થી 5 ટકા માછલીના મોત
એક્વેટિક ગેલેરીમાં દુર્લભ ગણાતી અનેક માછલીઓના મોત
દુનિયાના વિવિધ મહાસાગરો માંથી વિશિષ્ટ પ્રકારની 188 પ્રજાતીની 11,690 માછલીઓ લવાઇ હતી..
માછલીઓ માટેની લાઈફ સપોર્ટ સિસ્ટમ શોભાના ગાઠિયા બરાબર
દેશના સૌથી મોટા અને સર્વશ્રેષ્ઠ એકવેરિયમમા અનેક માછલીઓના મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાયન્સ સીટી ખાતે ઇ-લોકાર્પણ કરાયુ હતુ