લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો
Related Posts
*BIG BREAKING NEWS*
*अगले 20 घ॔टे भारत को भारी।* *ICMR की चेतावनी* *20 घ॔टे मे भारतीय नही सूधरे तो भारत कल रात 11…
ઉત્તરપ્રદેશના લખનૌમાંથી ઝડપાયા આતંકી
ઉત્તરપ્રદેશના લખનૌમાંથી ઝડપાયાઆતંકી ખાલિસ્તાન સાથે જોડાયેલા 2 આતંકવાદીઓ ઝડપાયા સુરક્ષા એજન્સીઓ સતર્ક
દિવ્યાંગજનો માટેના રાષ્ટ્રીય સ્તરના ૧૪ નવા યુથ આઇકોન્સ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત
કેવડીયાના પ્રવાસન અને સ્ટેચ્યુની મુલાકાતની સુગમ્યતાઓનો તાગ મેળવી અત્યંત પ્રભાવિત થયેલા દિવ્યાંગો ભારત સરકારના દિવ્યાંગ સશકિતકરણ મંત્રાલયની એક અભિનવ પહેલ…