*હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીકેજ 300 લોકોને જીવતા બચાવ્યા*

રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. 300 લોકોને આ બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હલ્દીરામની આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.