ક્રિકેટર સચિન તેંડલકર હોસ્પિટલમાં દાખલ

ક્રિકેટર સચિન તેંડલકર હોસ્પિટલમાં દાખલ
સચિને ટ્વીટ કરીને આપી માહિતી
કહ્યું કે, કેટલાક દિવસમાં ઘરે પાછો આવીશ તેવી અપેક્ષા
27 માર્ચે સચિન તેંડુલકર થયા હતા કોરોના સંક્રમિત