નર્મદા બ્રેકિંગ :
આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10કેસ પોઝિટિવ આવ્યા
10પૈકી નાંદોદ તાલુકામા -06 ,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકા મા -01અનેરાજપીપલા મા -02કેસ પોઝિટિવઆવ્યા છે
12ને રજા આપી
નર્મદા કૂલ 910
પોઝિટિવ કેસ
આજે કુલ 499
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
રાજપીપલા, તા25
આજે નર્મદા જિલ્લામા 10 કેસ પોઝિટિવ આવ્યાછે .
જેમા આજનો 10કેસ મા આરટીપીસીઆર ટેસ્ટમા -01, અને રેપિડ ટેસ્ટ ના 09કેસ પોઝિટિવ આવ્યા છે .
જેમા 10પૈકી નાંદોદ તાલુકામા -09 ,તિલકવાડા તાલુકા મા -01,અનેરાજપીપલા મા -01કેસ પોઝિટિવઆવ્યા છે
જેમા નાંદોદમા ભદામ ગામે -02,વડીયા ગામે -03અને માંગરોલ ગામે
એક કેસ પોઝિટિવ આવ્યો છે જ્યારે તિલકવાડા તાલુકામા રૂપપૂરા ખાતે એક કેસપોઝિટિવ આવ્યો છે .અને ગરુડેશ્વર તાલુકા મા બોરીયા ગામે જ્યારે રાજપીપલામા ચિત્રકૂટ સોસાયટી મા બે પોઝિટિવ આવ્યો છે
વડોદરા ખાતે રીફર 02 દરદીઓને રિફર કરાયા છે .
જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 30અને કોવીદ કેર 19અને અને હોમ આઇસોલેશનમા 05મળી કૂલ 54દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 910 પર પહોચ્યો હતો આજે કોવીદ મા થી 07અને અને કોવીદ કેર માથી 05મળીકૂલ 12 દર્દીઓ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 441અને કોવીદ કેર માથી 413મળી કૂલ 854ને રજા આપી છે .
આજે કુલઆરટી પીસી આરના31,અને એન્ટીજન ટેસ્ટ ના 468 મળીકૂલ 499ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 52125વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 13 દરદીઓ, તાવના 14 દરદીઓ, ઝાડાના 21 દરદીઓ સહિત કુલ-48 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 971676લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 764158
લોકોને વિતરણ કરાઇ છે.
.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા