રુદ્ર જીવદયા ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષથી અબોલ જીવો ની સેવા કરી રહ્યું છે

 

છેલ્લા 12 વર્ષ થી અબૉલ જીવની સૅવા કરતું રુદ્ર જીવદયા ગ્રુપ દ્વારા આજરૉજ લંમ્પી ગ્રસ્ત જીવૉનૅ પુ. લાલબાપુ નાં માર્ગદર્શીકા પ્રમાણે આયુર્વેદીક લાડવા પ્રસાદી નું આયૉજન કર્યુ હતું..

ઍવા માં દૅવળા ગામમાં લંમ્પી ગ્રસ્ત જીવૉનૅ આયુર્વેદીક ઉકાળા થી નવડાવી લીમડાનૉ શૅક તથા બીન- માલિક નાં પશુઑ નૅ લંમ્પી રૉગ થી સુરક્ષા મળૅ ઍ માટૅ લાડવા પ્રસાદી બનાવીનૅ ખવડાવવા માં આવ્યા.

જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત ભરમાં હાલ એક લમ્પી નામનો વાયરસ માલ ઢોર ઉપર તેજીથી ફેલાઇ રહ્યો છે.તેમના લક્ષણો માલ ઢોર ઉપર વધારે ગંભીર પ્રકારના જોવા મળે છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ