ગુજરાતમાં નવા 1074 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,1370 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 231,અમદાવાદ 153

⭕ *ગુજરાતમાં નવા 1074 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,1370 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 231,અમદાવાદ 153,વડોદરા 110,રાજકોટ 90,જમનગર 52,જૂનાગઢ 46,મહેસાણા 43,ભાવનગર 37,ગાંધીનગર 27,ક્ચ્છ 24,ગીરસોમનાથ 23,અમરેલી-દાહોદ 21,વલસાડ 18,નવસારી-સુરેન્દ્રનગર 17,ભાવનગર 15,આણંદ-ખેડા 14,ભરૂચ 13,મહીસાગર-મોરબી-નર્મદા-સાબરકાંઠા 12,પંચમહાલ 11,બોટાદ-પોરબંદર 9,પાટણ 7,બનાસકાંઠા 6,અરવલ્લી 4,છોટાઉદેપુર 2,દ્વારકા-તાપી 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 68885
● રાજ્યમાં કુલ મોત : 2606
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 51792

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 27587
•વડોદરા-5389
•સુરત-14777
•રાજકોટ-2418
•ભાવનગર-1726
•આણંદ-552
•ગાંધીનગર-1670
•પાટણ-658
•ભરૂચ-1006
•નર્મદા-406
‌•બનાસકાંઠા-775
‌•પંચમહાલ-612
•છોટાઉદેપુર-180
•અરવલ્લી-323
•મહેસાણા-1095
•કચ્છ-680
•બોટાદ-328
•પોરબંદર-124
•ગીર-સોમનાથ-490
‌•દાહોદ-717
•ખેડા-703
•મહીસાગર-403
•સાબરકાંઠા-516
•નવસારી-643
•વલસાડ-735
•ડાંગ- 27
•દ્વારકા-74
•તાપી-173
•જામનગર-999
•જૂનાગઢ-1124
•મોરબી-374
•સુરેન્દ્રનગર-895
•અમરેલી-591 કેસ નોંધાયા

Update- 07.08.2020 5.00 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)